વિશ્વ હિન્દુ પરિષદ ભારતીય સેવા ટ્રસ્ટ તથા નેશનલ મેડીકોઝ ઓર્ગેનાઈઝેશન કર્ણાવતી- ગુજરાત દ્વારા આયોજિત નિ:શુલ્ક મેડિકલ કેમ્પ.
મળતી માહિતી મુજબ વિશ્વ હિન્દુ પરિષદ ભારતીય સેવા ટ્રસ્ટ તથા નેશનલ મેડીકોઝ ઓર્ગેનાઈઝેશન કર્ણાવતી - ગુજરાત દ્વારા આયોજિત નિ:શુલ્ક મેડિકલ કેમ્પ નું આયોજન તારીખ ૧૪ એપ્રિલ ૨૦૨૪ ના રોજ
અમરાઈવાડી જીલ્લા સહિત સેવા ના ભાગરૂપે કરવામાં આવ્યું હતું,
મેડિકલ કેમ્પમાં જોડાયેલ મહાનુભાવો :-
પ્રમુખ શ્રી કૌશિકભાઈ પટેલ,કાંકરીયા વિભાગ,
અધ્યક્ષ શ્રી ઉદ્ધવજી પાંડે,કાંકરીયા વિભાગ,
મંત્રી શ્રી નૈમેશભાઈ શર્મા, અમરાઈવાડી,
જીલ્લા મંત્રી સુનિલભાઈ પંડિત,અમરાઈવાડી,
જીલ્લા બજરંગદળ સંયોજક શ્રી પંકજભાઈ નાઈ,
અમરાઇવાડી જીલ્લા બજરંગ દળના સંપર્ક પ્રમુખ દિપેશભાઈ સોલંકી
બજરંગ દળ સહ સંયોજક શ્રી યોગેશભાઈ જયસ્વાલ સહિત જીલ્લા અને પ્રખંડનાં કાર્યકર્તા મોટી સંખ્યામાં આ મેડિકલ કેમ્પમાં ઉપસ્થિત રહ્યાં હતાં અને કેમ્પ ને સફળ બનાવ્યા હતાં.
Report by :- Keyur Thakkar Ahmedabad
9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.