જસદણમાં હોલિકા દહનના દર્શનાર્થે લોકોના ટોળા ઊમટી પડ્યા
(રિપોર્ટ વિજય ચૌહાણ)
શાસ્ત્ર મુજબ હોલિકા દહનની મહિમા છે તે અનુસંધાને લોકો નવા પરણેલ નવદંપતી તેમજ જે બાળકનો હોળી પહેલા જન્મ થયેલ હોય તે બાળક વરરાજો બનીને હોળીના દર્શન કરવા આવે છે. સાથે મામા મીઠાઈઓ ઢોલ નગારા શરણાયો સાથે હોળીના દર્શન કરવા પધારે છે.હિન્દુ ધર્મમાં આસ્થાનો સહેલાબ આવેલ છે સાથે સનાતન માં લોકોનો વિશ્વાસ દ્રઢ થતો દેખાય છે. લોકો હિન્દુ ધર્મના નીતિ નિયમ મુજબ હોળીમાં ખજૂર, દાળિયા, કપૂર, ધાણી હોલિકામાં હોમી પ્રસાદ ગ્રહણ કરે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
