અવસાન નોંધ (વિસાવદર )
વિસાવદર નિવાસી મંગળાબેન લાલજીભાઈ મહેતા
ઉ -: 60 નું આજરોજ તારીખ 10-04-2025 ને ગુરુવાર ના રોજ દુઃખદ અવસાન થયેલ છે તેમના દિવ્ય આત્મા ને ભગવાન શાંતિ આપે જેઓ લાલજીભાઈ મનજીભાઇ મહેતા ના ધર્મ પત્ની અને સ્વ : દીપકભાઈ લાલજીભાઈ મહેતા ,ભાવેશભાઈ લાલજીભાઈ મહેતા તેમજ મિતલબેન વિશાલકુમાર પંડ્યા -રાજકોટ ના માતુશ્રી તથા બટુકભાઈ તેમજ ધર્મેશભાઈ બામટા - દાધીયા ,હાલ રાજકોટ ના બહેન થાય છે.
*સ્મશાન યાત્રા *
તા : 11-04-2025 ને શુક્રવાર
સમય : સવારે 8 વાગ્યે
સ્થળઃ અમારા નિવાસ સ્થાને , ડાકબંગલા પ્લોટ,
મુ. વિસાવદર
ભાવેશભાઈ : મોં. 8511993779
મહેશભાઈ : 9924949545
રાજેશભાઈઃ 9727183216
જીગ્નેશભાઈ : 9228394898
આ પ્રકારના તમામ સમાચાર માટેે
