દામનગર આંગણવાડી કેન્દ્રો ખાતે. બાલક પાલક સર્જન કાર્યક્રમ ઉજવાયો - At This Time

દામનગર આંગણવાડી કેન્દ્રો ખાતે. બાલક પાલક સર્જન કાર્યક્રમ ઉજવાયો


દામનગર શહેર માં આજરોજ જરખીયા સેજા હેઠળ દામનગર આંગણવાડી કેંદ્ર ૯૯.૧૦૨.૧૦૩.૧૦૯.૧૩૩  મા બાલક પાલક સર્જન કાર્યક્રમ ની ઊજવણી કરવામાં આવેલ જેમાં બાળકોને પાંદડા થી  રંગ કામ, મણકા પરોવણી, છાપકામ, વર્ગીકરણ, વગેરે પ્રવૃતિ વર્કર દ્વારા કિશોરી અને વાલી ની મદદ થી કરવામા આવેલ, તેમજ વાલી મિટિંગ યોજવામાં આવેલ.

જિલ્લાકક્ષા એ થી પીઓસર શ્રી નાં પ્રતિનિધિ શુકલ ભાઇ પુર્ણા કન્સલ્ટન્ટ સાહેબ શ્રી અને સીડીપીઓશ્રી કાશ્મીરાબેન ભટ્ટ તેમજ  પી.એસ. ઈ ઈનસ્ટ્રક્ટર પારુલ બેન, એન એન એમ કોર્ડીનેટર અજ્યભાઇ હાજર રહ્યા હતા. મુખ્યસેવીકા દ્વારા બાળકોના વાલીઓને પૂર્વ પ્રાથમિક શિક્ષણ વિશે માહીતિ આપેલ અને બાળકોના વિકાસ અંગે ચર્ચા કરેલ.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.