પહેલગામ આતંકવાદી હુમલાઓમાં નિર્દોષ લોકો જીવ ગુમાવ્યા તે નિમિત્તે વડનગર ટાવર બજાર ખાતે શ્રધ્ધાંજલી કાર્યક્રમ યોજાયો
પહેલગામ આતંકવાદી હુમલાઓમાં નિર્દોષ લોકો જીવ ગુમાવ્યા તે નિમિત્તે વડનગર ટાવર બજાર ખાતે શ્રધ્ધાંજલી કાર્યક્રમ યોજાયો
વડનગર શહેર ના યુવાઓ દ્વારા વડનગર ટાવર ચોકમાં જમ્મુ કાશ્મીર માં ના પહેલ ગામ ખાતે આતંકવાદી હુમલાઓ માં પોતાના જીવ ગુમાવનારા નિર્દોષ લોકો અશ્રુભીની હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી કાર્યક્રમ યોજાઈ ગયો હતો. તેમાં વડનગર શહેર ભાજપ ના તમામ હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ અંતરમન થી ૨ મીનીટ મૌન પાળી ને ૨૬ મૃતકોને સ્કેટલ ની જ્યોત પ્રગટાવી ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ભલે આપણે શ્રદ્ધાંજલિ આપી છીએ પરંતુ જેના સ્વજનો હુમલા મૃત્યુ પામ્યા છે. તેની આત્મા ને શાંતિ આપે તેવું પણ કહ્યું હતું . કોઈ પણ નારા લગાવતી વખતે ધ્યાન રાખવું જરૂરી છે કયો કાર્યક્રમ છે તે ખબર હોવી જોઈએ . એક બાજુ શ્રદ્ધાંજલિ એટલે કે જે મૃત્યુ પામેલા છે તેમને પૃથ્વી ના પાંચ તત્વો તથા પરમ પિતા પરમેશ્વર પાસે જતાં રહે તેવી પ્રાર્થના કરવી જોઈએ. નારા લગાવવા નો કાર્યક્રમ ના કહેવાય તો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ મૌન થવાનું હોય કે નારા લગાવવા ના હોય તે આપણા આત્માની ઉર્જા અનુભૂતિ કરો તો દરેક પ્રશ્નનો જવાબ મળશે..
ૐ પરમાત્મા નમઃ||
આ પ્રકારના તમામ સમાચાર માટેે
