15 કરોડના ખર્ચે બનેલું યુનિવર્સિટીનુંસ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખંડેર બન્યું
વૈકલ્પિક વ્યવસ્થામાં પણ યુનિ.એ મજાક કરી, મોટા 13 મેદાનની સફાઈ માટે માત્ર 2 મજૂર, 1 સ્વિપરની મંજૂરી
સફાઈનો કોન્ટ્રાક્ટ 1 મહિના પહેલાં જ પૂરો થઇ ગયો
આચારસંહિતાને કારણે સફાઈ કોન્ટ્રાક્ટના ટેન્ડર ન થયા
યુનિ.માં પૂરતા પ્રમાણમાં પાણી નથી, તીવ્ર અછત છે
ઉપરોક્ત દર્શાવેલા તમામ વિધાન સાચા છે
ગુજરાતમાં એકબાજુ રમશે ગુજરાત, જીતશે ગુજરાતના સૂત્રો થકી યુવાનોને સ્પોર્ટસ પ્રવૃત્તિમાં સામેલ કરવામાં આવી રહ્યા છે અને બીજીબાજુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 15 કરોડના ખર્ચે બનેલું સ્પોર્ટસ કોમ્પ્લેક્સ હાલ સફાઈના અભાવે ખંડેર હાલતમાં ફેરવાયું છે. સ્પોર્ટસ કોમ્પ્લેક્સ, જુદા જુદા મેદાનોમાં ચારેબાજુ ગંદકી જોવા મળી રહી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.