કાર્યવાહીને અવગણી ઇડર મહારાણા પ્રતાપ સર્કલ પાસે યમરાજની સવારી જોવા મળી
કાર્યવાહીને અવગણી ઇડર મહારાણા પ્રતાપ સર્કલ પાસે યમરાજની સવારી જોવા મળી
વડાલી વિનાયક હોટલ પાસે થયેલા અકસ્માતમાં સારવાર દરમિયાન મહિલાના મોત બાદ 18 વાહનો ડીટેઇન કરવામાં આવ્યા હતા.
ઈડર વડાલી નેશનલ હાઈવે પર ગત ગુરૂવાર રાત્રે ટ્રક અને જીપ વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં જીપ સવાર 37 લોકોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે વડાલી ઈડર હિમતનગર સહીતની સિવિલમાં ખસેડાયા હતા ઉલ્લેખનીય છેકે 37 લોકો ટ્રકમાં હોય તો વાત માનવામાં આવે પરંતુ તે લોકો જિપમાં ભરવામાં આવેલ જેમાં રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના કોટડા છાવણી તાલુકાના બૂઠીયા ગામની મહિલાનુ ચીનીદેવી હિંમતનગર સીવીલ મા સારવાર દરમિયાન મોત થયુ હતું ત્યારે તંત્ર ની કુટેવ પ્રમાણે કોઈ બનાવ બને અને કોઈ નો જીવ જાય બાદ કાયદા ની એસી-તેસી કરતા લોકો સામે તંત્રનું સફળુ જાગતા ઇડર ખેડબ્રહ્મા રોડ પર ચાલતા ઓવરલોડ પેસેન્જર ભરીને શટલિયા ઓ સામે લાલ આંખ કરી વડાલી પોલીસે 18 વાહનો ડીટેઈન કરી કડક કાર્યવાહી કરેલ
પણ આ કાર્યવાહીને અવગણી ઇડર મહારાણા પ્રતાપ સર્કલ પાસે યમરાજની સવારી જોવા મળી જે પોલીસને ખુલી ચેલેન્જ ફેંકી રહ્યા હોય તેવું જોવાઈ આવે છે જોવાનું રહ્યું કે હવે અકસ્માત થશે કે આવી સવારીઓ પર રોક લાગશે.
શું નેત્રમના કેમેરા ત્રણ સવારી મોબાઈલ અને હેલ્મેટ માટે છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે
