ચિત્રોડ માં જન્માષ્ટમી ની ધામધૂમથી ભવ્ય ઉજવણી કરવામાં આવી,
ચિત્રોડ માં સંત શ્રી ત્રિકમ સાહેબ ની જગ્યાએ જન્માષ્ટમી ની ધામધૂમથી ભવ્ય ઉજવણી કરવામાં આવી,
જનમાષ્ટમીના દિવસે લોકો દહીહાંડી તથા ગોકુળ અષ્ટમી તરીકે પણ જાણે છે આ દિવસે ભક્તો ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિવસની ઉજવણી કરે છે અને ભક્તિમાં લીન થઈ જાય છે અને આમ ભગવાન એ ભક્તો પર પોતાની કૃપા વરસાવે છે.
આઠમના રોજ જન્માષ્ટમીનો પર્વ ભાવપૂર્ણ અને ધામધૂમથી ઉજવાયો હતો આ પ્રસંગે મંદિર માં મહા આરતી તેમજ શ્રધ્ધાપૂર્વક પૂજા કરવામાં આવી તેમજ રાત્રે સંતવાણી નું આયોજન કરવામાં આવ્યું હતું
રિપોર્ટ : પ્રકાશ શ્રીમાળી
મો :9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.