સાબરકાંઠા અરવલ્લી જિલ્લા ના વિસ્તારોમાં ભુપેન્દ્રસિંહ ઝાલાને સમર્થન કરતા પોસ્ટર લાગ્યા - At This Time

સાબરકાંઠા અરવલ્લી જિલ્લા ના વિસ્તારોમાં ભુપેન્દ્રસિંહ ઝાલાને સમર્થન કરતા પોસ્ટર લાગ્યા


સાબરકાંઠા અરવલ્લી જિલ્લા ના વિસ્તારોમાં ભુપેન્દ્રસિંહ ઝાલાને સમર્થન કરતા પોસ્ટર લાગ્યા

સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં હવે ભુપેન્દ્રસિંહ ઝાલાને સમર્થન કરતા પોસ્ટર લાગવા માંડ્યા છે હિંમતનગર તાલુકાના ગામ વિસ્તારમાં થી વધુ વી સપોર્ટ બી.ઝેડ લખેલા પોસ્ટર જોવા મળ્યા છે છે નોંધનીય છે કે બીજેડ મુદ્દે છેલ્લા એક મહિનાથી ચાલી રહેલ તપાસ અને ભુપેન્દ્રસિંહ ઝાલા જેલમાં છે ત્યારે હવે તેમના સમર્થનમાં ના પોસ્ટર લાગ્યા છે પોસ્ટર કોણે લગાવે છે તે હજુ સુધી કોઈ જાણી શક્યું નથી પરંતુ આ સમગ્ર કૌભાંડમાં તેમને ખોટી રીતે ફસાવ્યા હોવાની ચર્ચાઓ જોર પકડ્યું છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image