ગરબાડા તાલુકાના ગુંગરડી ગામે પુરઝડપે થાંભલા સાથે બાઈક અથડાતા ચાલકનું મોત. - At This Time

ગરબાડા તાલુકાના ગુંગરડી ગામે પુરઝડપે થાંભલા સાથે બાઈક અથડાતા ચાલકનું મોત.


ગતરોજ ગરબાડા તાલુકાના ગુંગરડી ગામે ખારવા ગામના ગાળા ફળિયામાં રહેતો મુકેશભાઈ માજુભાઈ ભુરીયા પોતાના કબજાની પલ્સર મોટર સાયકલ પૂરઝડપે અને ગફલત રીતે ચલાવી જઈ રહ્યો હતો ત્યારે ગરબાડા તાલુકાના ગુંગરડી ગામે રોડની બાજુમાં આવેલ થાંભલા સાથે અથડાતાં મુકેશને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી ત્યારબાદ ઇજાગ્રસ્તને ૧૦૮ મારફતે સરકારી દવાખાને ત્યાં તબીબે મુકેશને મૃત જાહેર કર્યો હતો આ સંદર્ભે ગરબાડા પોલીસ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image