બાલાસિનોર ટાઉન પો.સ્ટે. ગુમ જાણવા જોગ નં ૧૯/૨૦૨૪ ના કામે ગુમ થનારને ગણતરીનાં કલાકોમાં શોધી કાઢતી બાલાસિનોર ટાઉન પોલીસ
મહે,આઇ.જી.પી સાહેબ શ્રી આર.વી.અસારી ગોધરા રેન્જ તથા મે, પોલીસ અધિક્ષક શ્રી જયદીપસિહ જાડેજા સાહેબ મહીસાગર નાઓએ ગુમ/અપહરણ બાળકો/સ્ત્રી/પુરુષ શોધી કાઢવા સુચના કરેલ જે આધારે મહે,નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી કમલેશભાઇ વસાવા નાઓના માર્ગદર્શન હેઠળ તથા પો.ઇન્સ શ્રી એ.એન.નિનામા સાહેબ નાઓની સુચના મુજબ ગુમ/અપહરણને શોધી કાઢવા સારૂ સુચના કરેલ હોય તે દરમ્યાન ગુમ થનાર નારદીનબાનુ ડો/ઓફ ફારૂકભાઇ કાસમભાઇ શેખ ઉ.વ.૨૪ રહે.બાલાસિનોર પુરામહોલ્લા તળાવ દરવાજા તા બાલાસિનોર જી.મહીસાગર નાઓની તપાસ માટે ટીમ બનાવેલ જેમાં અ.હેડકો વિનોદભાઇ હીરાભાઇ બ.નં ૮૦૩ તથા અ.પો.કો મયંકકુમાર અમૃતભાઇ બ.નં ૮૫૯ નાઓએ સર્વલન્સ ટેકનોલોજી એનાલીસીસ તેમજ લોકેશન આધારે ગુમ થનારને રાજસ્થાન રાજયનાં અજમેર મુકામેથી ગણતરીનાં કલાકોમાં શોધી કાઢી આગળની વધુ તપાસ હાથ ઘરવામાં આવેલ છે
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.