પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જુના કટારીયા ના લાકડિયા આયુષ્યમાન આરોગ્ય મંદિર ૨ ખાતે કિશોર સ્વાસ્થ્ય અને સુખાકારી દિવસની ઉજવણી કરવામાં આવી.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જુના કટારીયા ના લાકડિયા આયુષ્યમાન આરોગ્ય મંદિર ૨ ખાતે તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. નારાયણ સિંહ સાહેબ અને મેડિકલ ઓફિસર ડૉ. રવિ સાહેબ તેમજ ડૉ ભૂમિકાબેન ના માર્ગદર્શન હેઠળ કિશોર સ્વાસ્થ્ય અને સુખાકારી દિવસની ઉજવણી કરવામાં આવી.
જેમાં પીયર એજ્યુ આકેટર વિદ્યાર્થીઓને પોષક તત્વોયુકત પોષ્ટિક આહાર લેવા, એનિમિયાના લક્ષણો કારણો અને તેના વધતા પ્રમાણને અટકાવવા ઉપરાંત પર્સનલ હાઇજીન વિશે સમજાવવામાં આવ્યું .
આ કાર્યક્રમમાં એડોલેશન હેલ્થ કાઉન્સિલર,MPHS ,CHO, FHW, MPHW, ASHA બહેનો અને વિધાર્થીઓ હાજર રહ્યા..
9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે
