વિજાપુર માં વન ડે ટ્રોફી મેચ પર સટ્ટો રમાડતા બે શખ્સો ઝડપાયા હતા
વિજાપુર હાઇવે રોડ ઉપર કર્ણાવતી પાર્ટી પ્લોટ ની સામે આવેલ હોમ ઓટો કન્સલ્ટ ની ખુલ્લી જગ્યાએ બેસીને હાલમાં ચાલી રહેલી આઈ સી સી ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટની મેચ ઉપર મોબાઈલ ઉપર આઈડી રાખી ક્રિકેટ સટ્ટા બેટિંગ કરતાં બે યુવકો ને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
બંને શખ્સો પાસેથી મોબાઇલ સહિત 10 હજાર થી વધુ નો મુદ્દામાલ જપ્ત કર્યો
જેમો એલસીબી પોલીસ મળેલી બાતમીની સ્થળ ઉપર ખરાઈ કરતો સ્થળ ઉપરથી અમિતભાઈ ઇશ્વરભાઇ પટેલ રહે 26 સ્નેહ કુંજ સોસાયટી વિજાપુર તેમજ અન્ય કમલેશભાઈ બબલદાસ રહે 20 એ શ્રી રામ સોસાયટી વાળાને ઝડપી મોબાઇલ સટ્ટાનું રમત આઈ ડી સહિત રોકડ રકમ 12000 ના મુદ્દા માલ રૂપિયા ફોન નંગ બે રૂપિયા 10,000 ના રૂપિયા 22,000 નો મુદ્દામાલ કબજે કરી બંને સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે
9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે
