ગારીયાધાર તાલુકાના માંડવી ગામે ભારતીય બનાવટ ની ઇગ્લીશદારૂ કુલ બોટલ નંગ-૯૦ તથા એક મો.સા તથા ત્રણ મોબાઇલ ફોન એમ મળી કુલ રૂપીયા ૯૩૫૦૦/-ના મુદામાલ સાથે કુલ ત્રણ આરોપીઓને ઝડપી પાડતી ભાવનગર જીલ્લાની ગારીયાધાર પોલીસ ટીમ
મ્હે.પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર તથા જીલ્લા પોલિસ અધિક્ષક ડો.હર્ષદ પટેલના માર્ગદર્શન હેઠળ તથા નાયબ પોલિસ અધિક્ષક મિહીર બારીયાનાઓએ પ્રોહીબીશન ની ગેરકાયદેસર પ્રવ્રુતી કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસર કર્યવાહી કરી તેવી પ્રવુતી નેસ્તનાબુદ કરવા કડક સુચના આપેલ હોય
જે અનુસંધાને ગારીયાધાર પોલીસ સ્ટેશનના પો.ઇન્સ એમ.કે.માલવીયા સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ ગારીયાધાર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ગારીયાધાર તાબે ના માંડવી ગામ નજીક આવેલ લાખાપીર ની દરગાહ પાસે આવતા સાથેના અના.હેડ.કોન્સ જયપાલસિંહ બાબભા સરવૈયા નાઓને બાતમીરાહે હકિકત મળેલ કે, કરશનભાઇ ઉર્ફ લાલો ઓઘડભાઈ ભેડા રહે.માંડવી તા.ગારીયાધાર જી.ભાવનગર વાળો ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની બોટલોને માડવી ગામ બળદ શાળા પાસે આવેલ નાના તળાવ પાસે આવેલ ગૌચર વિસ્તારમાં રાખી મો.સા.મા હેરફેર કરે તેવી ચોક્કસ હકીકત મળતા બાતમી વાળી જગ્યા એ પ્રોહી અંગે સફળ રેઈડ કરી આરોપીઓ ની મુદામાલ સાથે ધરપડક કરી પ્રોહી -કલમ-૬૫,એ,ઇ ૧૧૬બી,૮૧ તથા ૯૮(૨) મુજબ નો ગુન્હો દાખલ કરી કાયદેસર ની કાર્યવાહી કરેલ છે.
*આરોપીઓ ના નામ સરનામા *
૧) કરશનભાઇ ઉર્ફે લાલો ઓધડભાઈ ભેડા ઉ.વ.૩૬ ધંધો.ખેતી રહે.માંડવી તા.ગારીયાધાર જી.ભાવનગર
(૨) અજયભાઇ ઉર્ફે પિન્ટુ મીઠાભાઇ ખમલ ઉ.વ.૩૫ ધંધો.ખેતી રહે.એલ.ડી.પટેલ હાઇસ્કુલની બાજુમા શિવમ નગર રંધોળા તા.ઉમરાળા જી.ભાવનગર
(૩) કીશોરભાઇ જીણાભાઇ ડાભી ઉ.વ.૪૦ ધંધો.ડ્રાઇવિંગ રહે.નવાપરા રંધોળા તા.ઉમરાળા જી.ભાવનગર
(૪) જીગ્નેશભાઇ રહે. બોટાદ મો.નં. ૬૩૫૩૮૨૮૦૦૮ (પકડવાનો બાકી)
* આરોપીઓ પાસેથી કબ્જે કરેલ મુદામાલ *
(1) મેકડોવેલ્સ નંબર 1 ડીલક્સ વ્હિસ્કી ફક્ત પંજાબમાં વેચાણ માટે છે ७५० એમ એલની
બોટલો કુલ નંગ.૪૧ ની કુલ કી.રૂ.૧૬૪૦૦/-
(2) રોયલ ચેલેન્જ ફાઈન રિઝર્વ વ્હિસ્કી માત્ર પંજાબમાં વેચાણ માટે લખેલ 750
એમ.એલ.ની બોટલો કુલ નંગ.૧૫ ની કુલ કી.રૂ.૬૦૦૦/-
(3) રોયલ સ્ટેગ સુપીરિયર વ્હિસ્કી ફક્ત પંજાબમાં જ વેચાણ માટે છે લખેલ
કુલ નંગ.૩૪ ની કુલ કી.રૂ.૧૩૬૦૦/
(૪) હીરો કંપનીનુ કાળા કલરનુ સુપર સ્પેલ્ડર મો.સા. જેના રજી.નં.GJ-05-KM-2536 ની કિ.રૂ.૪૫૦૦૦/-
(૫) મોબાઇલ ફોન કુલ-૦૩/-કિ.રૂ.૧૨૫૦૦/-
મળી કુલ રૂ-૯૩૫૦૦/- નો મુદામાલ
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ
(૧) પો.ઇન્સ.એમ.કે.માલવીયા સાહેબ
(૨) એ.એસ.આઇ. એ.બી.ગોહિલ
(૩) હેડ.કોન્સ જયપાલસિંહ સરવૈયા
(૪) પો.કોન્સ.રૂખડભાઇ બળાયકા
રીપોટર- અશોક ચૌહાણ
ગારીયાધાર
ભાવનગર
99 781 28 943
9978128943
આ પ્રકારના તમામ સમાચાર માટેે
