વિશ્વેશ ભાઈ પાઠક દ્વારા જુનાગઢ સિવિલ હોસ્પિટલ અને જી એમ ઈ આર એસ મેડિકલ કોલેજ ને પોતા નું દેહદાન સંકલ્પ પત્ર અર્પણ કર્યું હતું - At This Time

વિશ્વેશ ભાઈ પાઠક દ્વારા જુનાગઢ સિવિલ હોસ્પિટલ અને જી એમ ઈ આર એસ મેડિકલ કોલેજ ને પોતા નું દેહદાન સંકલ્પ પત્ર અર્પણ કર્યું હતું


વિશ્વેશ ભાઈ પાઠક દ્વારા જુનાગઢ સિવિલ હોસ્પિટલ અને જી એમ ઈ આર એસ મેડિકલ કોલેજ ને પોતા નું દેહદાન સંકલ્પ પત્ર અર્પણ કર્યું હતું, એમનું પ્રમાણ પત્ર આજે મેડિકલ કોલેજ દ્વારા આવી જતા, અગાઉ દેહદાન નો સંકલ્પ પોરબંદર મેડિકલ કોલેજ ખાતે કર્યો એવા માંગરોળ નિવાસી શુક્લ પ્રબોધ ભાઈ ના હસ્તે વિશ્વેસ ભાઈ ને દેહદાન ના સંકલ્પ નું પ્રમાણ પત્ર અર્પણ કર્યું છે.

આભાર , આપ વડિલ મહાનુભાવો ને વંદન 🙏🏻


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image