જામજોધપુર ખાતે યોજાયેલા ફિઝિયોથેરાપી કેમ્પમાં પોરબંદરના સેવાકર્મીઓએ આપી સેવા - At This Time

જામજોધપુર ખાતે યોજાયેલા ફિઝિયોથેરાપી કેમ્પમાં પોરબંદરના સેવાકર્મીઓએ આપી સેવા


જામજોધપુરના શ્રી ગાયત્રી શક્તિ પીઠ ખાતે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ,આ કેમ્પમાં શ્રીકૃષ્ણ-સુદામા ગ્રુપના સેવાભાવિ સભ્યો સુજોક થેરાપિસ્ટ હીરાલાલ મોરી, લાલજીભાઈ મલ્લી (પટેલ), દિનેશભાઈ પટેલ, રમેશભાઈ દવે સેવા સહભાગી થયા હતા,વિશાળ સંખ્યામાં દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો.મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ.


8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image