પોરબંદર : બળેજ ગામનો નામસીન શખ્સ ભરત હરદાસ પાસાના પિંજરે પુરાયો
પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચે અટકાયત કરી પાસા તળે અમદાવાદ જેલમાં મોકલી આપ્યો.
ગોસા(ઘેડ)તા.૧૫/૦૨/૨૦૨૫
પોરબંદર તાલુકા બળેજ ગામના ભરત ઉર્ફે હાજાભાઈ હરદસભાઈ પરમાર ઉ.વ.૩૮ સામે માધવપુર પોલીસ સબ. ઈન્સ.દ્વારા પાસા દરખાસ્ત તૈયાર કરી પોરબંદર જિલ્લા મેજીસ્ટ્રેટ ને મોકલતા જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પાસા હેઠળ અમદાવાદ જેલમાં અટકાયત રહેવા પાસા વોરંટ ઇંસ્યુ કરતા પોરબંદર એલ.સી.બી. પાસા વોરંટની બજવણી કરી અમદાવાદ જેલમાં મોકલી આપેલ છે.
જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાનાઓ દ્વારા પોરબાંદર જીલ્લામા થી આવારા તત્વો વિરૂધ્ધમાં પાસા હેઠળના અટકાયતી પગલા લેવા સુચના
કરેલ હોય જે અનુસંધાને ઇન્ચાર્જ નાયબ પોલીસ અનિક્ષકશ્રી સુરજીત મહેડુ રાણાવાવ વિભાગનાઓના માર્ગદર્શન હેઠળ(૧) માધવપુર પો.સ્ટે. ગુ.ર.નાં.પાર્ટ એ ૧૧૨૧૮૦ ૧૭૨૨૦૦૯૩/૨૦૨૨ આઈપીસી ક.૧૮૬, ૧૧૪ તથા (૨)માધવપુર પો.સ્ટે. ગુ.ર.નાં.પાર્ટ એ ૧૧૨૧૮૦૧૭ ૨૪૦૦૦૭/૨૦૨૫ BNS ક.૨૨૧,૧૨૬(૨),૩૫૨,૫૪ મુજબના ગુન્હાઓમા સાંડોવાયેલ આરોપી ભરત ઉર્ફે હાજાભાઈ હરદસભાઈ પરમાર, ઉ.વ.૩૮, રહે .પરમાર ફળીયું, બળેજ ગામ,તા.જી. પોરબંદરવાળા વિરૂધ્ધમાં પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાનાઓ ની સુચના મુજબ પ્રો.પો.સબ ઇન્સ.શ્રી એ.એ.ડોડીયા માધવપુર પો.સ્ટે. પોરબાંદરનાઓએ પાસા દરખાસ્ત તૈયાર કરી પોરબાંદર જીલ્લા મેજીસ્ટ્રેટ તરફ મોકલતા પોરબાંદર જિલ્લા મેજીસ્ટ્રેટનાઓ દ્વારા આ સામાવાળા ને પાસા હેઠળ અમદાવાદ જેલમાાં અટકાયત મા રહેવા પાસા વોરંટ ઈન્સ્યુ કરતા એલ.સી. બી. ઈન્ચાર્જ પી.આઈ. આર.કે. કાંબરીયાએ સામાવાળાને પાસા વોરાંટની બજવણી કરી અમદાવાદ જેલ ખાતે મોકલી આપેલ છે.
આ કામગીરી કરનાર અધિ કારી/કર્મચારીઓ માં પોરબાંદર એલ.સી.બી. ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે.કાંબરીયા તથા માધવપુર પોલીસ સ્ટેશન ના પ્રો.પો.સબ.ઈન્સ. એ.એ. ડોડીયા તથા એ. એસ. આઈ રણજીતસિંહ દયાતર તથા વુમન એ.એસ.આઈ રૂપલબેન લખધીર તથા હેડ કોસ્ટેબલ વિપુલભાઇ ઝાલા, કુલદિપ સિંહ જાડેજા, લખમણભાઇ ઓડેદરા તથા પો.કોન્સ. જીતુભાઇ દાસા, વિરેન્દ્રસિંહ પરમાર તથા માધવપુર પો.સ્ટે.ના હેડ કોસ્ટેબલ અશોકભાઇ ચુડાસમા તથા પો.કોન્સ. કરણભાઇ સુત્રેજા તથા પો.હેડ ક્વા.ના એ.એચ. સી.સુરેશભાઇ કનારા
તથા પો.કોન્સ. જયેન્દ્રસિંહ ચાવડાનાઓ રોકાયેલ હતા.
રિપોર્ટર:- વિરમભાઈ કે.આગઠ
આ પ્રકારના તમામ સમાચાર માટેે
