ખરોડ ગામે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી
વિજાપુર તાલુકા ના ખરોડ ગામે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે હષો લ્લાસ ઉજવણી કરવામાં આવી હતી ત્યારે તાલુકા ખરોડ ગામે શિવ ભક્તો દ્વારા શિવજીની શોભાયાત્રા પટેલ હંસાબેન ભરતભાઈ ના ઘરેથી નીકળી ત્યારે માર્ગો ઉપર ઢોલ નગારા વાજતે ગાજતે કાઢવામાં આવી હતી ત્યારે આખું ગામ હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય સાથે ગુંજી ઉઠ્યું હતું આ શોભાયાત્રા માં ગામના ભક્તો અને ગોપી મહિલા મંડળ ખરોડ સહિત મોટી સંખ્યામાં લોકો જોડયા હતા આ શોભાયાત્રા વાડીથી પસાર થઈ હતી તે સમયે ગ્રામજનો એ નીલકંઠ મહાદેવ મંદિરે ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી
રિપોર્ટર મુકેશભાઈ પ્રજાપતિ વિજાપુર
9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે
