મહીસાગરમાં એક જ વરસાદમાં ભ્રષ્ટાચારની પોલ ખુલી
લુણાવાડાના અરિઠા ગામ પાસેથી પસાર થતી કડાણા ડાબા કાંઠા કેનાલમાં પડ્યા ગાબડા
અરીઠા થી આંકલવા પસાર થતી ત્રણ કિલોમીટર સુધી કેનાલમાં ઠેર ઠેર તળિયા ઉપર આવ્યા
બે થી ત્રણ મહિના અગાઉ જ આ કેનાલમાં રીપેરીંગની કામગીરી કરવામાં આવી હતી
રીપેરીંગ ની કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટરને ખેડૂતો દ્વારા સારી કામગીરી કરવા રજૂઆત પણ કરી હતી
એક જ વરસાદમાં કેનાલમાં ઠેર ઠેર ગાબડા પડ્યા છે
કેનાલની કામગીરી દરમિયાન એન્જિનિયર પણ સ્થળ તપાસ માટે આવ્યા ન હતા:- ખેડૂતો
હલકી ગુણવત્તાની કામગીરીને લઈને કેનાલમાં ઠેર ઠેર ગાબડા જ પડી જવા પામ્યા છે
ખેડૂતો દ્વારા કડાણા ડાબા કાંઠા કાર્યપાલક ઇજનેરને જાણ કરવા છતાં પણ હજી સ્થળ પર પહોંચ્યા નથી
કોન્ટ્રાક્ટરે પોતાની મનમાની ચલાવીને કર્યું હતું કેનાલના રીપેરીંગનુ કામ:- ખેડૂતો
ખેડૂતો દ્વારા કોન્ટ્રાક્ટરને સારી કામગીરી કરવાનું કહેતા કોન્ટ્રાક્ટર દ્વારા કહેવામાં આવ્યું કે કામગીરી આજ પ્રકારે થશે
9825521069
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.