કાળઝાળ ગરમીથી લોકોને રાહત
સાબરકાંઠા અને અરવલ્લીના કેટલાંક વિસ્તારોમાં કમોસમી વરસાદના ફોરાં પડ્યાં.તાપમાનનો પારો પાંચ ડિગ્રી ગગડયો વહેલી સવારથી જ આકાશમાં વાદળોની જમાવટ. ભીષણ ગરમીમાં છેલ્લા પાંચ દિવસથી પ્રજા શેકાઈ રહી છે ત્યારે રવિવાર સવારે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં હવામાન પલટાવાની સાથે વાદળોની જમાવટ સાથે તાપમાનનો પાર ૪થી ૫ ડિગ્રી ગગડતા પ્રજાને ગરમીમાં રાહત થઈ હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.