મહુવાની રાધેશ્યામ સ્કુલમાં પાંચમો અધ્યાય કર્મસંન્યાસ યોગ ગીતાજ્ઞાન શ્લોક હરીફાઈ આયોજન - At This Time

મહુવાની રાધેશ્યામ સ્કુલમાં પાંચમો અધ્યાય કર્મસંન્યાસ યોગ ગીતાજ્ઞાન શ્લોક હરીફાઈ આયોજન


મહુવાની રાધેશ્યામ સ્કુલમાં પાંચમો અધ્યાય કર્મસંન્યાસ યોગ ગીતાજ્ઞાન શ્લોક હરીફાઈ આયોજન

મહુવાની રાધેશ્યામ સ્કુલમાં પાંચમો અધ્યાય કર્મસંન્યાસ યોગ ગીતાજ્ઞાન શ્લોક હરીફાઈ આયોજન મહુવાની રાધેશ્યામ સ્કુલમાં કરાયુ હતુ. જેમાં અંગ્રેજી/ગુજરાતી સ્કુલના ધોરણ ૬થી ૧૦ વિધાર્થીઓએ ભાગ લઈને સુંદર રીતે સંસ્કૃત શ્લોક રજુ કર્યા હતા. સ્પર્ધામાં તાલુકા કોડીનેટર અશ્ર્વિનભાઈ રાજ્યગુરૂ ઉપસ્થિત રહ્યા હતા. નિલેશભાઈ જાની અને બિંદિયાબેન મહેતા હાજર રહ્યા હતા. નિશાબેન દેગડાએ વિધાર્થીઓને પ્રોત્સાહિત કરી તાલીમ આપી હરીફાઈ માં ટ્રસ્ટી રમણિકભાઈ જોષી બંન્ને શાળાના આચાર્ય સુરેશભાઈ જોષી, તેજસભાઈ ઉપાધ્યાય અને સમગ્ર શિક્ષકોએ હાજરી રહી વિધાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image