ખેરાલુમાં માતૃભાષા દિન ઉજવાયો
આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખેરાલુના ગુજરાતી વિભાગ અને બેંક ઓફ બરોડાના સંયુક્ત ઉપક્રમે આયોજિત વિશ્વ ગુજરાતી ભાષા દિવસની કરવામાં આવી હતી. આ પ્રસંગે કોલેજના વિદ્યાર્થીઓ મીર રહીશા, પરમાર સંગીતા, ઠાકોર પ્રિયંકા, બાવા કરણપુરી, ગોસ્વામી દિપક અને બાવા આર્યને વિશ્વ માતૃભાષા મહિમાને પ્રગટ કરતાં કાવ્યોનું ભાવવાહી શૈલીમાં ગાન કર્યું હતું તેમજ રાવલ માધવી, શ્રીમાળી કામિની અને ચૌહાણ ઉષાએ વિશ્વ માતૃભાષા દિવસ વિષય પર ઉત્તમ વક્તવ્ય આપ્યું હતું.
7016731491
આ પ્રકારના તમામ સમાચાર માટેે
