આજરોજ હરસોલ ખાતે કે.સી સિકયુરિટી ની ઓફીસે 80 ફૂટ ઉંચો રાષ્ટ્ધ્વજ લહેરવા માં આવ્યો - At This Time

આજરોજ હરસોલ ખાતે કે.સી સિકયુરિટી ની ઓફીસે 80 ફૂટ ઉંચો રાષ્ટ્ધ્વજ લહેરવા માં આવ્યો


*આજરોજ હરસોલ ખાતે કે.સી સિકયુરિટી ની ઓફીસે 80 ફૂટ ઉંચો રાષ્ટ્ધ્વજ લહેરવા માં આવ્યો*

*રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા તલોદ, સાબરકાંઠા*

તલોદ તાલુકા ના હરસોલ ગામે આવેલ કે,સી,સિકયુરિટી ઓફિસે આજરોજ 80 ફૂટ ઉંચો રાષ્ટ્ધ્વજ કે.સી.સિકયુરિટી ના ઓનર જગદીશભાઈ સોલંકી ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યો હતા. આ ઘ્વજવંદન પ્રોગ્રામ માં મહાકાળી એજ્યુકેશન ટ્રસ્ટ ના બાળકો તેમજ આચાર્ય દિનેશભાઇ સોલંકી તેમજ આશા ક્રેન સર્વિસ ના મલિક અરૂણકુમાર ગુપ્તા, કે.સી.સિકયુરિટી સ્ટાફ અને વેપારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.આ પ્રોગ્રામ નું સંચાલન મનોજભાઈ સોલંકીએ કર્યું હતું. અને આવેલ બાળકો ને ચા નાસ્તો કરાવવા માં આવ્યો હતો.


7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image