અરવલ્લી જિલ્લા ખડાયતા સમાજ નું ગૌરવ
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ કારોબારી સમિતિના સભ્ય તરીકે અરવલ્લી જિલ્લા ના ખડાયતા સમાજ ના અગ્રણી અને મોડાસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સુભાષભાઈ શાહની વરણી કરવામાં આવી હતી. આ વરણી બદલ શ્રી મોડાસા એકડા વિશા ખડાયતા કોવાડિયા સમાજે અભિનંદન પાઠવ્યા હતા. વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા સુભાષભાઈ શાહની નિમણુકને લોકોએ આવકારી હતી
9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે
