ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના પા ગામનો રોડ અતિ બિસ્માર હાલાતમાં
ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના પા ગામનો રોડ અતિ બિસ્માર હાલાતમાં
જેસર તાલુકાથી સાવરકુંડલાને જોડતો રોડ અતિ બિસ્માર હાલતમાં જેમાં ટુ વહીલર વાહન ચાલવવું પણ ભારે મુશ્કેલ હોય તેવા ખાડાઓ જોવા મળી રહ્યા છે ત્યારે ફોર વહીલ વાહન ચાલકોતો તોબા પોકારી ઉઠયા હશે
ત્યારે પા ગામના સરપંચ પ્રતિનિધિ દ્વારા અનેક રજુઆત કરવા તંત્ર આખ આડા કાન કરતાં હોય તેવું જોવા મળી રહ્યું છે
આ અતિ ભારે બિસ્માર રોડથી વાહનચાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે
આ રોડ પરના ખાડાઓથી કોઈ ગંભીર અકસ્માત થાય તે પહેલાં આ રોડની મરામત કે નવો બનાવી આપવામાં આવે તેવી લોકોની માંગણી
રીપોટર- અશોક ચૌહાણ
ગારીયાધાર
ભાવનગર
99 781 28 943
9978128943
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.