આધારમાં સુધારો બાદ અન્ય દાખલા સુધારવાની સૂચનાથી કકળાટ RMCમાં લાંબી લાઈનો - At This Time

આધારમાં સુધારો બાદ અન્ય દાખલા સુધારવાની સૂચનાથી કકળાટ RMCમાં લાંબી લાઈનો


નામમાં એન્ટ્રીના આવેલા નવા નિયમના કારણે અનેક નાગરિકને આધાર કાર્ડ અપડેટ પહેલા જન્મના દાખલામાં સુધારા કરવા જવું પડતું હોય, વારો ન આવતા અનેક નાગરિકોએ દેકારો કર્યો હતો


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image