તળાજા તાલુકાના શેળાવદર ગામના યુવાન વિરુદ્ધ 23 વર્ષે યુવતીએ પાંચ વર્ષ દરમિયાન પ્રેમ જાળમાં ફસાવી ધમકીઓ આપી અને વારંવાર દુષ્કર્મ આચાર્યો હોવાની દાઠા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી દુષ્કર્મના નોંધાતા બનાવવા
તળાજા તાલુકાના શેળાવદર ગામના યુવાન વિરુદ્ધ 23 વર્ષે યુવતીએ પાંચ વર્ષ દરમિયાન પ્રેમ જાળમાં ફસાવી ધમકીઓ આપી અને વારંવાર દુષ્કર્મ આચાર્યો હોવાની દાઠા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
દુષ્કર્મના નોંધાતા બનાવવામાં અનેક ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના શેળાવદર ગામના અને સુરત ખાતે રત્નકલાકારનો વ્યવસાય કરતાં જીવરાજ મથુરભાઈ જાદવ વિરુદ્ધ યુવતીએ પાંચ વર્ષ દરમિયાન વારંવાર દુષ્કર્મ આચાર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે ફરિયાદી યુવતીએ આરોપ લગાવ્યો હતો કે આરોપીએ પ્રથમ તબક્કે પ્રેમ જાળમાં ફસાવી હતી અને શરીર સંબંધ નહીં બાંધે તો ફરિયાદી યુવતીના ભાઈને આરોપી મારી નાખશે તેવી ધમકીઓ આપી હતી ઉપરાંત યુવતી ની સગાઈ થતાં સગાઈ પણ તોડી નાખવાની ધમકી આપી અવારનવાર યુવતી ની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધેલ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે આ બનાવની દાઠા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે શેળાવદર ગામના ઈસમ વિરુદ્ધ એવા પણ આરોપો મૂકવામાં આવ્યા હતા કે ઈસમ અવારનવાર વિવિધ પ્રકારની ધાક ધમકીઓ આપી અને દુષ્કર્મ ગુજારતો હતો. યુવતી અંતે કંટાળી અને પોતાના પરિવારનો અને વાત કરી હતી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.