ગાંધીધામ નગરપાલિકા દ્વારા આયોજિત “એક શામ શહીદો કે નામ” કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સહભાગી થતા ઉદ્યોગ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત
*ગાંધીધામ નગરપાલિકા દ્વારા આયોજિત "એક શામ શહીદો કે નામ" કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સહભાગી થતા ઉદ્યોગ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત*
ઉદ્યોગ, લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત કચ્છ જિલ્લાના પ્રવાસે છે. આજરોજ સાંજે મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતે ગાંધીધામ નગરપાલિકા દ્વારા આયોજિત કાર્યક્રમ "એક શામ શહીદો કે નામ"માં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી.
આ પ્રસંગે કચ્છ મોરબી સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા, ગાંધીધામ ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરી, નગરપાલિકા પ્રમુખશ્રી તેજસભાઈ શેઠ, અગ્રણીશ્રી દેવજીભાઈ વરચંદ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર, નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી સંજય રામાનુજ સહિત પદાધિકારીઓ, અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
+1917990935384
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.