NIRMALSINH JADEJA, Author at At This Time

લાકડીયાના 250 કૉંગ્રેસના આઘેવાનો કાર્યકરો ભાજપમાં જોડાયાશ્રી વિરેન્દ્રસિંહ જાડેજાના સમર્થનમાં જોડાયા

લાકડીયાના 250 કૉંગ્રેસના આઘેવાનો કાર્યકરો ભાજપમાં જોડાયાશ્રી વિરેન્દ્રસિંહ જાડેજાના સમર્થનમાં જોડાયા શ્રીવિરેન્દ્રસિંહ જાડેજાના સમર્થનમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાઈ રહ્યા છે

Read more

રૂપિયા પચીસ કરોડ પંચાણું લાખના ખર્ચે પીવાના પાણીની લાઈન ડબલ્યુ. પી. ટી. પાણીની ઓવરહેડ ટેન્ક તથા ગ્રાઉન્ડ ટેન્ક અને ગ્રેવિટી મેઈનના કામોનું ખાતમુર્હુત પૂર્વ રાજ્યમંત્રી અને ધારાસભ્ય શ્રી વાસણભાઇ જી. આહીર ના વરદ હસ્તે

અંજાર નગરપાલિકા દ્વારા જી. યુ. ડી. સી.- ગાંધીનગર એમ. જે. એમ. એમ. એસ. વી. વાય. ગ્રાન્ટ માંથી રૂપિયા પચીસ કરોડ

Read more

સરદાર શ્રી વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે નાયબ કલેકટર શ્રી મેહુલભાઈ વી. દેસાઈના માર્ગદર્શન હેઠળ “રન ફોર યુનિટી” કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

અંજાર : સરદાર શ્રી વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે નાયબ કલેકટર શ્રી મેહુલભાઈ વી. દેસાઈના માર્ગદર્શન હેઠળ “રન ફોર યુનિટી”

Read more

અખંડ ભારતના લોખંડી મહાપુરુષ સરદાર શ્રી વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે અંજાર નગરપાલિકા દ્વારા ટાઉનહોલ મધ્યે આવેલી તેમની પ્રતિમાને હારારોપણ કરી પુષ્પાંજલિ અર્પણ કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

અંજાર : અખંડ ભારતના લોખંડી મહાપુરુષ સરદાર શ્રી વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે અંજાર નગરપાલિકા દ્વારા નગર અધ્યક્ષા શ્રીમતી લીલાવંતીબેન

Read more

આઝાદીના અમૃત મહોત્સવના ઉપલક્ષ્યમાં અખિલ ભારતીય યોગ મહાસંઘ (ABYM) યોગ બુક ઓફ રેકોર્ડસ્ દ્વારા એક રેકોર્ડ દેશ કે નામ કાર્યક્રમનું આયોજન ૧૭ જુલાઈ, ૨૦૨૨ ના કરવામાં આવ્યું

આઝાદીના અમૃત મહોત્સવના ઉપલક્ષ્યમાં અખિલ ભારતીય યોગ મહાસંઘ (ABYM) યોગ બુક ઓફ રેકોર્ડસ્ દ્વારા એક રેકોર્ડ દેશ કે નામ કાર્યક્રમનું

Read more

અંજાર નગરપાલિકાની રાબેતા મુજબની ત્રિમાસિક સામાન્ય સભા ની મીટીંગ નગરપાલિકાના અધ્યક્ષા શ્રીમતી લીલાવંતીબેન દિલીપભાઈ પ્રજાપતિ ના અધ્યક્ષ સ્થાને મળી હતી

અંજાર નગરપાલિકાની રાબેતા મુજબની ત્રિમાસિક સામાન્ય સભા ની મીટીંગ નગરપાલિકાના અધ્યક્ષા શ્રીમતી લીલાવંતીબેન દિલીપભાઈ પ્રજાપતિ ના અધ્યક્ષ સ્થાને મળી હતી

Read more

અંજાર નગરપાલિકા કર્મચારી સંઘના પ્રમુખ શ્રી ખીમજી પાલુભાઈ સિંધવની આગેવાની હેઠળ અંજાર નગરપાલિકાના કાયમી તેમજ રોજમદાર કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ માં જોડાયા હતા.

અંજાર : ગુજરાત રાજ્ય ના નગરપાલિકા ના કર્મચારીઓ ના મળતા પગાર ભથ્થા સહિતની પડતર માંગણીઓ તેમજ અન્ય 20 લાભો આપવા

Read more

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સુખપર ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી

બેટી બચાવો બેટી પઢાવો યોજના-૨૦૨૨ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સુખપર ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી કિશોરીઓને માસિકચક્ર

Read more

ખાસલેખઃ- હેમલતા પારેખ આયુર્વેદ અનુસાર ઉનાળાની ઋતુમાં સ્વસ્થ રહેવા શું કરવું ?

ખાસલેખઃ- હેમલતા પારેખ આયુર્વેદ અનુસાર ઉનાળાની ઋતુમાં સ્વસ્થ રહેવા શું કરવું ? માટલાના ઠંડા પાણીમાં મધ કે સાકર ઉમેરીને પીવું

Read more

ભુજના હાર્દસમા હમીરસર તળાવના કિનારે રૂ.૫૪.૬૬ લાખના ખર્ચે નિર્માણ થનારા શ્રીજી પાર્કનું ખાતમુહુર્ત વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્યે કર્યુ.

અટલ મિશન ફોર રીજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન- અમૃત યોજના વિકાસની વણથંભી યાત્રામાં જનસહયોગ મહત્વપૂર્ણ – વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્ય હમીરસર

Read more

૩૬ એકરના ઉમાસર તળાવાના ખાણેતરાથી સફાઇ અને તળાવ વિકાસનો પ્રારંભ

ગ્રામ વિકાસ પરિયોજના હમીરસરને બારેમાસ છલોછલ રાખવાના શુભાશયનો પ્રારંભ – વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્ય – ૩૬ એકરના ઉમાસર તળાવાના ખાણેતરાથી

Read more

બળાત્કારના આરોપીને ગણતરીના કલાકોમાં શોધી કાઢતી અંજાર પોલીસ.

બળાત્કારના આરોપીને ગણતરીના કલાકોમાં શોધી કાઢતી અંજાર પોલીસ સરહદી રેન્જ ભુજના મહે.પોલીસ મહાનિરીક્ષક સા. શ્રી જે.આર. મોથાલીયા સાહેબ તથા પુર્વ-કચ્છ

Read more
Translate »