ગઢડા તાલુકાના નિંગાળા રેલવે સ્ટેશન પાસે માલગાડી પાટા પરથી ખડી પડી નિંગાળા થી ભાવનગર જતો રસ્તો બંધ મુસાફરો માટે બોટાદ એસટી ડેપો પરથી બસો મુકાઈ
નિંગાળા રેલવે સ્ટેશન પાસે માલગાડી પાટા પરથી ખડી પડી હતી પીપાવાવ થી અમદાવાદ જતી માલગાડી નિંગાળા રેલ્વે સ્ટેશન પહોંચતા પરથી ખડી જતા ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો જ્યારે મુસાફરો માટે બોટાદ એસટી ડેપો પરથી બસો દોડાવી છે જ્યારે કોઈ જાનહાનિ થઈ નથી નિંગાળા રેલવે સ્ટેશન પાસે માલગાડી પાટા પરથી ખડી પડી હતી. માલગાડી પીપાવાવ થી અમદાવાદ તરફ જતી હતી જે નિંગાળા રેલ્વે સ્ટેશન પાસે પહોંચતા માલગાડીનું એક વિહલ પાટા પરથી ખડી પડ્યું હતું માલગાડી પાટા પરથી ખડી જતા ટ્રેન વ્યવહાર ખોરવાયો છે જ્યારે નિંગાળા થી ભાવનગર જતો રસ્તો બંધ થયો છે રેલવે સ્ટેશન પરના મુસાફરો માટે બોટાદ એસટી ડેપોથી ત્રણેક બસો મૂકવામાં આવી છે.
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.