અમદાવાદ:પશુ ધન ચોરી કરતા 2 આરોપીઓ ને દબોચી પાડતી ચાંગોદર પોલીસ
અમદાવાદ:પશુ ધન ચોરી કરતા 2 આરોપીઓ ને દબોચી પાડતી ચાંગોદર પોલીસ
2 દિવસ પહેલા ચાંગોદર વિસ્તારમાંથી પશુઓની ચોરી થયાની ફરિયાદ ચાંગોદર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવામાં આવી હતી
જેમાં સ્કોર્પિયો ગાડીમાં પશુ લઈ જતાં હોવાનું જાણવા મળ્યું હતું
ત્યારે ચાંગોદર પોલીસે પશુ ધન ની ચોરી કરતા લોકો ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
ત્યારે ચાંગોદર પોલીસે બાતમીનાં આધારે ધોળકાના અસલમ શાહ હુસેનશા ફકીર અને મોહમ્મદ સજ્જાદ ઉર્ફે મકો મોહમ્મદ સીદીકી શેખ નામના બે આરોપીને ઝડપી પાડવામાં પાડવામાં આવ્યા છે
ત્યારે આ પશુધનની ચોરીમાં વપરાયેલ સ્કોર્પિયો ગાડી પણ કબજે લેવામાં આવી છે
ત્યારે અમદાવાદના દરિયાપુરના આસિફ રઇસએહમદમ કુંજા, બહેરામપુરાના સાહિલ ઉર્ફે ડોલો યુસુફ ખાન પઠાણ, વટવાના સોનુ અને ધોળકાના કમરૂદ્દીન ઉર્ફે લાલો રંડી મહેબુબભાઇ મીર નામના ચાર આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે
તમામ આરોપીઓ અમદાવાદ તથા અમદાવાદ ગ્રામ્ય અને વડોદરા જેવા માં પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે
હાલ ચાંગોદર પોલીસે બે આરોપીને ઝડપી પાડી બીજા ચાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે
મુકેશ ધલવાણીયા
8866945997
આ પ્રકારના તમામ સમાચાર માટેે
