આજરોજ પ્રા.આ.કેન્દ્ર ભીમનાથના પોલર પુર ગામ ખાતે 16 મે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી અંતર્ગત - At This Time

આજરોજ પ્રા.આ.કેન્દ્ર ભીમનાથના પોલર પુર ગામ ખાતે 16 મે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી અંતર્ગત


સી.એચ.ઓ હર્ષદ મેકવાન.મ.પ.હે.વ ડુંગર ભાઈ, ફિહેવ રીટાબેન, આશાબેન દ્વારા ગ્રામજનોને ડેન્ગ્યુ રોગ વિશે, તે શેના દ્વારા ફેલાય, તેમજ આ રોગ થી બચવા માટે શું પગલાં લેવા જોઈએ તેની માહિતી આપવામાં આવી. આ તમામ કામગીરી ડો. નંદેશ્વરી મૅડમ, સુપરવાઇઝર બ્રિજેશ ભાઈ ચાવડા, અને તાલુકા હેલ્થ ઓફીસર શશીસેખર સાહેબના માર્ગ દર્શન હેઠળ કરવામાં આવી.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.