ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં વૃક્ષારોપણ કરવામા આવ્યુ - At This Time

ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં વૃક્ષારોપણ કરવામા આવ્યુ


ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખેડબ્રહ્મા પીએસઆઈ એવી જોષી અને સમગ્ર પોલીસ સ્ટાફે હાજર રહીને વૃક્ષારોપણ કર્યું હતું.


9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.