રાજકોટ વિદેશીદારૂના જથ્થા સાથે ૨ ઈસમને પકડી પાડતી થોરાળા પોલીસ.
રાજકોટ શહેર તા.૨૪/૧૨/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહી-જુગારના કેસો શોધી કાઢવા સુચના કરેલ હોય. જે અનુસંધાને P.I એન.જી.વાઘેલા ના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના એમ.એસ.મહેશ્વરી તથા સ્ટાફના માણસો સાથે પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં રહી પ્રોહી-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેશો શોધી કાઢવા સુચના કરેલ જે અનુસંધાને પેટ્રોલીંગ દરમ્યાન ભરતસિંહ પરમાર, જયરાજસિંહ કોટીલા નાઓની સંયુક્ત હકિકત આધારે માજોઠીનગરના ખુણા પાસે દુધસાગર રોડ પરથી આરોપીઓના કબ્જામાંથી ગેરકાયદેસર ભારતીય બનાવટની વિદેશીદારૂનો જથ્થો પકડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. થોરાળા પોલીસ સ્ટેશન પ્રોહી કલમ-૬૫(ઈ), ૧૧૬(બી), ૯૮(૨), ૮૧ મુજબ (૧) આફતાબભાઇ ભીખાભાઇ ચૌહાણ ઉ.૨૬ રહે.ગંજીવાડા મે.રોડ સંતોષી ચોક પાસે રાજકોટ (૨) મોસીન ઉર્ફે રઘુ આરીફભાઇ ચૌહાણ ઉ.૨૪ રહે.લાખાજીરાજ શેરીનં.૪ શાળાનં.૬૬ પાછળ હૈદરી ચોક રાજકોટ. કબ્જે કરેલ મુદ્દામાલ બોટલ નંગ-૩૬, ઓટો-રીક્ષા રજીનં.GJ-03-AU-4011 કિ.50,000 કુલ કિ.રૂ.78,000 નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.