વિદ્વાન ભગવતાચાર્ય શાસ્ત્રી કપિલભાઈ જોશી ની પ્રેરક ઉપસ્થિતિ માં સુરત ખાતે વ્યાસ પૂર્ણિમા મહામહોત્સવ ઉજવાશે - At This Time

વિદ્વાન ભગવતાચાર્ય શાસ્ત્રી કપિલભાઈ જોશી ની પ્રેરક ઉપસ્થિતિ માં સુરત ખાતે વ્યાસ પૂર્ણિમા મહામહોત્સવ ઉજવાશે


દામનગર સુરત સુદામા ચોક કોમ્યુનિટી હોલ ખાતે ગુરુ પૂર્ણિમા મહામહોત્સવ ઉજવાશે દામનગર ના હાલ મુંબઈ સ્થિત વિદ્વાન ભગવતાચાર્ય કપિલભાઈ જોશી દ્વારા સુરત ખાતે વ્યાસ પૂર્ણિમા ઉત્સવ ઉજવાશે પ્રખર સ્વંયમ ભાગવત ના પ્રણેતા શાસ્ત્રી શ્રી સ્વ નર્મદાશંકર ના પૌત્ર કપિલભાઈ જોશી ની ઉપસ્થિતિ માં સુરત ખાતે વ્યાસ પૂર્ણિમા મહામહોત્સવ ની ભવ્ય ઉજવણી થશે બહોળો સેવક સમુદાય ધરાવતા વિદ્વાન ભગવતાચાર્ય શ્રી કપિલભાઈ જોશી સેવક સમુદાય ની વિશાળ હાજરી માં સુરત ખાતે પૂજન અર્ચન દર્શન ભજન ભોજન સાથે ભવ્ય ગુરુપૂર્ણિમા મહામહોત્સવ યોજાશે 

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.