મેણાટોણા ગાળું તેમજ માનસિક ત્રાસ આપતા વહુએ તેના સાસુ સસરા તેમજ પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી
મેણાટોણા ગાળું તેમજ માનસિક ત્રાસ આપતા વહુએ તેના સાસુ સસરા તેમજ પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી
મેનાબેન વા/ઓ ધનજીભાઇ વસરામભાઇ રંગપરા જાતે-કોળી ઉ.વ. -૩૩ ધંધો-મજુરી રહે મુળ-થોરીયાળી તા.-વિંછીયા હાલ રહેવાશી- હાથસણી તા.-વિંછીયા જેને સાસરિયાં પક્ષમાં સાસુ લાભુબેન વસરામભાઇ રંગપરા તથા તેના સસરા મેણાટોણા મારેલ કે તુ અમારા બરાબરીની નથી કરીયારવરમાં પણ કાઇ લાવેલ નથી જેના સાસુ સસરો મેના બેનના પતિ ધનજીભાઇ વસરામભાઇ રંગપરા ની હાજરીમાં વાત કરી ને ચડામણી કરતાં તેમજ તેના સાસુ સસરાનું ઉપરાણું લઇ મેના બેનને મેણાટોણા મારતાં તેમજ તે વાતનો ખાર રાખી મારતાં અને સાસુ મેના બેનના પતિને ચડામણી કરતાં કે તારા પત્ની સારી નથી જેવી વાતો કરી મારા પતી ને ચડામણી કરતાં અને જયારે મેના બેન રસોઇનું કામ કરતી ત્યારે તેના બંને દેર વલ્લભ ભાઇ વસરામભાઇ રંગપરા તથા મીલનભાઈ વસરામભાઇ રંગપરા પણ તેની સાસુ નું ઉપરાણુ લઇ મેના બેન ને મેણા ટોણા મારતાં તેને કહેતાં કે આને જમવાનું પણ બનાવતાં આવડતું નથી અને મેના જમાવાનુ બનાવતી હોવ ત્યારે મેના બેન ના દીયર શુલામા પાણી નાખતા અને મેના બેનને ગાળુ આપતા અને તેમ કહી મેના બેનના પિતને સાસુ સસરા તથા બંનેદેર પણ મેના બેન સામે ચડામણી કરતાં તેના મારાપતી ભુંડી ગાળો દઇ માર મારતાં અને તેના દેર વલ્લભભાઇ મેના બેન ને જેમફાવે તેમ બોલતાં હતા અને માર મારવાની ધમકી આપતા હોય અને અવળા હાથના બે ઢીકાએ પુરી થઈ જઈસ જેવા ત્રાસથી કંટાળી મેના બેન પીયરે ચાલી ગયેલ જેથી મેના બેને ધનજી ભાઈ વશરામ ભાઈ રંગપરા, રૂપા ભાઈ વશરામ ભાઈ રંગપરા,વલ્લભ ભાઈ વશરામ ભાઈ રંગપરા, તેમજ મિલન ભાઈ વશરામભાઈ રંગપરા વિરુદ્ધ વીંછિયા પોલીસ સ્ટેશનમાં આઇ. પી.સી કલમ નંબર 323, 504, 498 (ક) 114 મુજબ વીંછિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી.
રિપોર્ટ હર્ષદ ચૌહાણ 7203888088
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.