એક આરોપીને ચોરીના પાંચ મોટર સાયકલ કિ.રૂ.૧,૬૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી ચોરીના-૦૫ ગુના ડીટેક્ટ કરતી સાબરકાંઠા એસ.ઓ.જી - At This Time

એક આરોપીને ચોરીના પાંચ મોટર સાયકલ કિ.રૂ.૧,૬૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી ચોરીના-૦૫ ગુના ડીટેક્ટ કરતી સાબરકાંઠા એસ.ઓ.જી


એક આરોપીને ચોરીના પાંચ મોટર સાયકલ કિ.રૂ.૧,૬૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી ચોરીના-૦૫ ગુના ડીટેક્ટ કરતી સાબરકાંઠા એસ.ઓ.જી

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષકશ્રી વિજય પટેલ

સાહેબ નાઓએ આગામી નવરાત્રીના તહેવાર અન્વયે જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે કાર્યવાહી કરવા તથા એ.ટી.એસ. ચાર્ટર લગત કામગીરી કરવા એસ.ઓ.જી. પો.ઇન્સ. ડી.સી.સાકરીયા નાઓને સુચના કરવામાં આવેલ. જે સુચના અન્વયે એસ.ઓ.જી. સ્ટાફ હિંમતનગર ધ્રાંણધા રેલ્વે ફાટક ખાતે એ.ટી.એસ.ચાર્ટર લગત કામગીરી અન્વયે વાહન ચેકીંગમાં હતો દરમ્યાન એક ઇસમ પાસેથી ચોરીના મોટર સાયકલ કુલ-૦૫ કિ.રૂ. ૧,૬૫,૦૦૦/- નો મુદ્દામાલ કબજે લઇ પકડી અટક કરી હિંમતનગર બી ડીવિઝન પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી સારૂ સુપરત કરી મોટર સાયકલ ચોરીના કુલ-૦૫ ગુના ડીટેક્ટ કરવામાં આવેલ છે.

આરોપીનું નામ

હર્ષદ સ/ઓ માનસંગજી સોનાજી મકવાણા ઉ.વ.- ૩૬ રહે. નાગરદીપુર તા. કલોલ જી. ગાંધીનગર

ડીટેક્ટ કરેલ ગુનાઓ

(૧) ગાંધીનગર જીલ્લાના સેક્ટર-૭ પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ એ ગુ.ર.નં- ૧૧૨૧૬૦૦૮૨૩૦૬૧૫/૨૦૨૩ ઇ.પી.કો કલમ-૩૭૯

(૨) ગાંધીનગર જીલ્લાના સેક્ટર-૭ પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ એ ગુ.ર.નં- ૧૧૨૧૬૦૦૮૨૪૦૩૭૪/૨૦૨૪ ઇ.પી.કો કલમ-૩૭૯

(૩) ગાંધીનગર જીલ્લાના સેક્ટર-૨૧ પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ એ ગુ.ર.નં-૧૧૨૧૬૦૦૭૨૪૦૩૮૫/૨૦૨૪ બી.એન.એસ.કલમ-૩૦૩ (૨)

(૪) ગાંધીનગર જીલ્લાના સેક્ટર-૦૭ પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ એ ગુ.ર.નં-૧૧૨૧૬૦૦૮૨૪૦૬૧૫/૨૦૨૪ બી.એન.એસ.કલમ-૩૦૩ (૨)

કબજે લીધેલ મોટર સાયકલ

અ.નં

3

કબજે કરેલ મોટર સાયકલનું વર્ણન

હોન્ડા કંપનીનું સી.ડી.-૧૧૦ ડ્રીમ મોટર સાયકલ

હિરો કંપનીનું એચ. એફ.ડીલક્ષ મોટર સાયકલ

હિરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ

હિરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ

હિરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ

કુલ કિંમત રૂપિયા

રજીસ્ટ્રેશ નંબર

કિંમત રૂપિયા

GJ 18 DF 4387

४०,०००/-

GJ 18 CD 5595

४०,०००/-

-GJ 06 MS 7254

30,000/-

GJ 18 CQ 2244

30,000/-

२५,०००/-

GJ 27 BN 4028

१,८५,०००/-

આરોપીની ગુનો કરવાની એમ.ઓ.

પાર્કીંગમાં પાર્ક કરેલ મોટર સાયકલ ચોરી કરવાની

આરોપીનો ગુનાહિત ઇતિહાસ

(૧) અમદાવાદ શહેર ચાંદખેડા પો.સ્ટે.પાર્ટ એ ગુ.ર.નં- ૧૧૧૯૧૦૦૮૨૪૦૦૪૮/૨૦૨૪ ઇ.પી.કો કલમ- ૩૭૯ (૨) ગાંધીનગર જીલ્લા ઇન્ફોસીટી પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં- ૧૧૨૧૬૦૧૧૨૩૦૫૦૪/૨૦૨૪ ઇ.પી.કો કલમ-૩૭૯

(૩) અમદાવાદ શહેર ચાંદખેડા પો.સ્ટે.પાર્ટ એ ગુ.ર.નં- ૧૧૧૯૧૦૦૮૨૪૦૦૫૦/૨૦૨૪ ઇ.પી.કો કલમ- ૩૭૯

(૪) ગાંધીનગર જીલ્લા સેક્ટર-૭ પો.સ્ટે. પાર્ટ એ ગુ.૨.નં- ૧૧૨૧૬૦૦૮૨૪૦૦૦૨/૨૦૨૪ ઇ.પી.કો કલમ- ૩૭૯

(૫) ગાંધીનગર જીલ્લા સેક્ટર-૭ પો.સ્ટે. પાર્ટ એ ગુ.૨.નં- ૧૧૨૧૬૦૦૮૨૪૦૦૨૯/૨૦૨૪ ઇ.પી.કો કલમ- ૩૭૯
અમદાવાદ શહેર ચાંદખેડા પો.સ્ટે.પાર્ટ એ ગુ.ર.નં- ૧૧૧૯૧૦૦૮૨૪૦૦૫૦/૨૦૨૪ ઇ.પી.કો કલમ-૩૭૯ ૧૧૨૧૬૦૦૮૨૪૦૦૦૨/૨૦૨૪ ઇ.પી.કો કલમ-૩૭૯

(૪) ગાંધીનગર જીલ્લા સેક્ટર-૭ પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં- (૫) ગાંધીનગર જીલ્લા સેક્ટર-૭ પો.સ્ટે. પાર્ટ એ ગુ.૨.નં- ૧૧૨૧૬૦૦૮૨૪૦૦૨૯/૨૦૨૪ ઇ.પી.કો કલમ- ૩૭૯

કામગીરી કરનાર:-

પોલીસ ઇન્સ્પેક્ટર ડી.સી.સાકરીયા તથા અ.હે.કોન્સ.ભાવેશકુમાર રામજીભાઇ તથા અ.હે.કોન્સ રમણભાઇ સુકાજી તથા આ પો.કોન્સ, જયરાજસિંહ કેશરીસિંહ તથા આ.પો.કોન્સ. રોહિતકુમાર બાબુભાઈ તથા આ.પો.કોન્સ નિકુંજકુમાર નરસિંહભાઇ તથા ડ્રા.હે.કોન્સ. સુરતાનસિંહ જગતસિંહ

(ડી.સી. સાકરીયા) પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી. સાબરકાંઠા

સ્પેશ્યલ
કામગીરી કરનાર:-

પોલીસ ઇન્સ્પેક્ટર ડી.સી.સાકરીયા તથા અ.હે.કોન્સ.ભાવેશકુમાર રામજીભાઇ તથા અ.હે.કોન્સ. રમણભાઇ સુકાજી તથા આ.પો.કોન્સ. જયરાજસિંહ કેશરીસિંહ તથા આ.પો.કોન્સ. રોહિતકુમાર બાબુભાઇ તથા આ.પો.કોન્સ. નિકુંજકુમાર નરસિંહભાઇ તથા ડ્રા.હે.કોન્સ. સુરતાનસિંહ જગતસિંહ

(ડી.સી. સાકરીયા) પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી. સાબરકાંઠા

રિપોર્ટર ઝાકીર હુસેન મેમણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.