જંબુસર નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ પ્રમુખ ની સૂચના થી સ્વચ્છ ભારત
જંબુસર નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ પ્રમુખ ની સૂચના થી સ્વચ્છ ભારત મુહિમ અંતર્ગત નાઝ સિનેમા રબારી વાળ ભાગલી વાળ ખાટકી વાળ વિસ્તાર મા પાણી નો વેડફાટ કરી ગંદકી ફેલાવી તેથી લોકોને મુશ્કેલી પડતી હતી જેથી બે દિવસની કાર્યવાહીમાં 78 જેટલા નળ કનેક્શન રદ કરી કડક કાર્યવાહી કરતા લોકોમાં ફફડાટ
9510012734
આ પ્રકારના તમામ સમાચાર માટેે
