હિંમતનગર ના બ્રહ્માનીંનગર ખાતે શ્રી રામચંદ્ર ભગવાન ની રામ કથા નો પ્રારંભ થશે પોથી યાત્રા રાધે ગોવિંદ બંગલોઝ.મહેતાપુરા થી બ્રહ્મનેશ્વર મંદિર ખાતે ગઈ હતી
હિંમતનગર ના બ્રહ્માનીંનગર ખાતે શ્રી રામચંદ્ર ભગવાન ની રામ કથા નો પ્રારંભ થશે
પોથી યાત્રા રાધે ગોવિંદ બંગલોઝ.મહેતાપુરા થી બ્રહ્મનેશ્વર મંદિર ખાતે ગઈ હતી
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલા બ્રહ્માની નગર બ્રહ્મણેશ્વર મંદિર ખાતે શ્રી રામચંદ્ર ભગવાન તથા બ્રહ્મેશ્વર દાદા ની અસીમ કૃપા તથા બ્રહ્માણીનગર મુકામે આયોજિત રામ ભરોસે શ્રીરામ કથા નું આયોજન કરવામાં આવ્યું છે
પોથીયાત્રા તારીખ 21/ 5 2023 રવિવાર સાંજે 8:00 કલાકે વાજતે ગાજતે કથા મંડપ ખાતે લઈ જવામાં આવી હતી
રાધે ગોવિંદ બંગ્લોઝ મહેતાપુરા થી બ્રહ્મણેશ્વર મહાદેવ ના મંદિરે પોથીયાત્રા પૂર્ણ કરાઈ હતી
મુખ્ય પોથી ના યજમાન રવિન્દ્રસિંહ નાથુસિંહ ચાવડા રહ્યા હતા
બ્રહ્માણી નગર તેમજ મહેતાપુરા અને આજુબાજુ વિસ્તારના રામ ભક્તો પોથીયાત્રામાં જોડાયા હતા અને વાજતે ગાજતે કથા મંડપ સુધી ગયા હતા
કથા નો પ્રારંભ તારીખ 21 5 2023 ને રવિવાર થયો હતો જેનો સમય રાત્રે 8 થી 11 નો છે જ્યારે કથા વિરામ તારીખ 29 5 2023 અને સોમવારના રોજ થનાર છે
દરેક રામ ભક્તો આ રામ કથાનો લાભ અવશ્ય લે
રાજકમલસિંહ પરમાર
સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.