બોટાદ પોલિસે ઓન લાઈન ફ્રોડનો ભોગ બનનારને નાણાં પરત અપાવ્યા - At This Time

બોટાદ પોલિસે ઓન લાઈન ફ્રોડનો ભોગ બનનારને નાણાં પરત અપાવ્યા


બોટાદ પોલિસે ઓન લાઈન ફ્રોડનો ભોગ બનનારને નાણાં પરત અપાવ્યા

અરજદાર દિનેશભાઇ ઇશ્વરભાઇ સાકરીયા રહે-કુંડલી તા.રાણપુર વાળાએ ઇન્વેસ્ટમેન્ટના નામ પર રૂપિયા ૯૭,૦૦૦ નુ ફ્રોડ થયેલ હોય જે બાબતે તેઓ સાયબર સેલ બોટાદનો સંપર્ક કરતા પોલીસસ્ટાફ દ્વારા સતર્કતા દાખવી હેલ્પલાઇન નંબર ૧૯૩૦ ઉપર ફોન કરી અરજી કરાવી અને અરજી આધારે તેમના ગયેલ નાણા માટે રીપોર્ટ કરી સતર્કતા દાખવી તાત્કલીક એક્શન લઇ ટેકનીકલ એનાલીસીસ આધારે નાણા હોલ્ડ કરાવી નામદાર કોર્ટ મારફતે નાણા પરતનો ઓર્ડર કરાવડાવી બેન્કને રીપોર્ટ કરી ફ્રોડમા ગયેલ રૂપીયા. ૯૭,૦૦૦ ભોગ બનનારના એકાઉન્ટમાં પરત મેળવી આપેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.