કમોસમી વરસાદની શક્યતાને લઈને ખેડૂતો બન્યા ચિંતિત - At This Time

કમોસમી વરસાદની શક્યતાને લઈને ખેડૂતો બન્યા ચિંતિત


સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લામાં વાતાવરણ માં પલટો

આકાશમાં વાદળછાયુ વાતાવરણ

કમોસમી વરસાદની શક્યતાને લઈને ખેડૂતો બન્યા ચિંતિત

કમોસમી વરસાદ થાય તો બટાકા ઘઉં વગેરે પાકોને નુકસાન ની ભીતી

અશોક નાયી
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.