જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ-સાહેલી દ્વારા સ્લમ વિસ્તારના બાળકો/બહેનોનો આરોગ્ય વિશેનો વાર્તાલાપ તથા બાળકોને ભોજન ક્રરાવાયું
જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ-સાહેલી દ્વારા સ્લમ વિસ્તારના બાળકો/બહેનોનો આરોગ્ય વિશેનો વાર્તાલાપ તથા બાળકોને ભોજન ક્રરાવાયું
આંતરરાષ્ટ્રીય સેવા સંસ્થા જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન સલગ્ન અને બોટાદ શહેર અને જીલ્લામાં અનેકવિધ સેવા પ્રવૃત્તિઓ કરતી સંસ્થા જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ-સાહેલી દ્વારા સલ્મ વિસ્તારના બાળકો/બહેનો માટે આરોગ્ય વિષય શુ શુ કાળજી રાખવી તે અંતર્ગત વાર્તાલાપ કરવામાં આવ્યો સાથે દાતાશ્રી અને જાયન્ટ્સ સાહેલી સભ્ય સ્વેતાબેન સોનીના આર્થિક સહયોગથી ૧૦૦થી વધુ બાળકો/ બહેનોને ભરપેટ પાઉંભાજી સાથે ગુલાબજાંબુનનું ભોજન વિતરણ કરવામાં આવ્યુ આ અનોખો સુંદર પ્રોજેક્ટને સફળ બનાવવા સાહેલી ગ્રુપના પ્રમુખ હેમલતાબેન દેસાઈ,પૂર્વ પ્રમુખ રેખાબેન ડુંગરાણી,સ્થાપક પ્રમુખ સુજાતાબેન શાહ,સેક્રેટરી સોનલબેન આડેસરા,સ્વેતાબેન સોની વગેરે ઉપસ્થિત રહી જહેમત ઉઠાવેલ.
રિપોર્ટ નિકુંજ ચૌહાણ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.