જુનાગઢ જિલ્લા એકતા પત્રકાર પરિષદ દ્વારા જુનાગઢ એસ.પી હર્ષદ મહેતાને આવેદનપત્ર પાઠવવામાં આવેલ
જુનાગઢ જિલ્લા એક્તા પત્રકાર પરિષદ દ્વારા એસ.પી હર્ષદ મહેતા ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
હારીજ ખાતે ન્યૂઝ ચેનલ ના પત્રકાર ને પોલીસ કર્મી દ્વારા ઢોર માર મારવાની ઘટના માં તાત્કાલિક પગલાં ભરવા માંગ
જુનાગઢ એસ.પી હર્ષદ મહેતા ને આવેદનપત્ર આપવામાં આવેલ છે કે ગત તારીખ ૧/૬/૨૦૨૪ ને શનિવાર ના રોજ હારીજ ખાતે ન્યૂઝ ચેનલ માં કામ કરતા વિનોદ ઠાકર દ્વારા મારામારી ની બનેલ ઘટનાની માહિતી હારીજ પોલીસ મથકે લેવા માટે ગયેલ ત્યારે હારીજ પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસ કર્મી લાલાભાઇ ચેહાભાઈ નાડોદા દ્વારા પત્રકાર વિનોદ ઠાકર ને અહીં પોલીસ મથકે નહીં આવવાનું કહીને ઢોરમાર મારતા ઇજાગ્રસ્ત વિનોદ ઠાકર ને ગંભીર ઇજાઓ પહોંચાડતા તેને સારવાર અર્થે ધારપુર હોસ્પિટલ દાખલ કરવામાં આવેલ ત્યારે તાત્કાલિક અસરથી ફરજ બજાવતા પોલીસ કર્મી વિરુદ્ધ ગુનો નોંધીને તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવા બદલ માંગ સદર પત્રકાર વિનોદ ઠાકર ને ન્યાય મળે તેવી માગણી સાથે આ ધટનાને સખ્ત શબ્દોમાં વખોડવામાં આવેલ જેમાં પ્રદેશ મહામંત્રી શ્રી મુકેશભાઈ સખીયા અને જુનાગઢ જિલ્લા પત્રકાર એક્તા સંગઠનના હોદ્દેદાર જિલ્લા પ્રમુખ શ્રી વલ્લભભાઈ પરમાર,જોન-૨ કોર્ડીનેટર શ્રી કમલેશ ભાઈ મહેતા,શ્રી વિનોદભાઈ ચંદારાણા, અશોક ભાઈ રેણુકા ભેંસાણ પ્રમુખ શ્રી ગોપાલભાઈ ભેસાણીયા, માળીયા હાટીના પ્રમુખ શ્રી વિનેશભાઈ કાગડા સહિતનાઓ દ્વારા આવેદનપત્ર આઠવી ધારદાર રજૂઆત કરવામાં આવેલ
રીપોર્ટીંગ કમલેશ મહેતા મેંદરડા
9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.