કોંગ્રેસ પ્રમુખ* *આદરણીય શ્રી સોનિયા* *ગાંધીને* પાયા વિહોણા અને ખોટી રીતે ઉભા કરેલા નેશનલ
કોંગ્રેસ પ્રમુખ* *આદરણીય શ્રી સોનિયા* *ગાંધીને* પાયા વિહોણા અને ખોટી રીતે ઉભા કરેલા નેશનલ હેરાલ્ડ કેસમાં સમન્સ પાઠવવામાં આવ્યા છે. કોઈ પણ પુરાવા કે હકીકતોના આધાર વિના ઈડીનો વ્યક્તિગત, દ્રેષ અને રાજકીય કિન્નાખોરી માટે દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે.માટે સાબરકાંઠા જિલ્લા કોગ્રેસ ધ્વારા સરકાર સામે ધરણા અને દેખાવ શાંતિપૂર્વક અને અહિસંક રીતે કાર્યકમ કરવામાં આવ્યો. તેમાં ખુબ જ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.