ફેર પ્રાઈઝ શોપ્સ એસોસિયેશન દ્વારા સાયલા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું.
ફેર પ્રાઈઝ શોપ્સ એસોસિયેશન યોગ્ય નિકાલ ન આવતાં સરકાર સામે બાયુ ચડાવીએ તેવા એંધાણ
સ્થગીત રાખેલ અસહકાર ચળવળ અંતર્ગત ઓક્ટોબર 24 નો જથ્થો ઉપાડ ચલણ પેડ કે વિતરણ નહીં કરવા બાબત
જય ગરવી ગુજરાત વીદિત કરવાનું કે ગુજરાત રાજ્યમાં રેશન ડીલોરી ના પડતર પ્રશ્નો અંગે ગુજરાત રાજ્યના એસોસિયન દ્વારા વારંવાર લેખિત અને કરવામાં આવે છે પરંતુ આ પ્રશ્નોની સતત ઉપેક્ષા થઈ રહી છે તેથી અમારા રાજ્યના એસોસિયેશન ના સંયુક્ત ઉપક્રમે પૂર્વમાં સ્થગિત રાખેલ ગાંધી ચિંધ્યા માર્ગની ચળવળ જેમાં
વિતરણ સંબંધિત ચળવળને સંપૂર્ણપણે અમો સમર્થન કરીએ છીએ તે મુજબ હમો રાશન ડીલોરી સામૂહિક રીતે ઓક્ટોબર 24 માસના છઠ્ઠા નું વિતરણ કરીશું નહીં જ્યાં સુધી 97% વિતરણ કરનારને જ 20,000 રૂપિયા કમિશન આપવામાં આવશે તેઓ પરિપત્ર બહાર પાડે છે તેમાં કોલમ નંબર 7 ને રદ કરીને યોગ્ય પરિપત્ર ના થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેમજ વનરેશન વન નેશન નીચે ગામડેથી રોજી રેતી માટે અન્ય જિલ્લામાં ગયેલ છે ત્યાંથી રેશન મેળવે છે જે અમારા ટકાવારીમાં ગણાતી નથી તેથી અમારા લાઈ રેશનકાર્ડ માંથી રસ્તો કાઢી આપવા અમારી માંગણી છે તો યોગ્ય કરવા અમારી માંગણી છે.
જેમાં Fps એસોશિયન
પ્રમુખશ્રી વિષ્ણુભાઈ એન ત્રિવેદી અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા
અહેવાલ,, જેસીંગભાઇ સારોલા સાયલા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.