પ્રા.આ.કે. કાંસાના સબ સેન્ટર પેથાપુરના પાતળીયા ગ્રુપ ગ્રામ પંચાયત ને ટીબી મુક્ત પંચાયત ની ટ્રોફી અને સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યા
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. સંજય સોલંકી અને જિલ્લા ક્ષય અધિકારી ડૉ.્ય નયન મકવાણા ના માર્ગદર્શન હેઠળ તથા તાલુકા આરોગ્ય અધિકારી સાહેબ ડૉ. કિરણ ગમાર ના નિરીક્ષણ હેઠળ આજ તા. - 21/06/2024 ના રોજ ટીબી મુક્ત પંચાયત વર્ષ 2023 અન્વયે પાતળીયા ગ્રુપ ગ્રામ પંચાયત ને ટીબી મુક્ત પંચાયત 2023 ની ટ્રોફી અને સન્માન પત્ર સરપંચશ્રી અને તલાટી શ્રી ને કાંસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉ. મેહુલ તરાલ દ્વારા એનાયત કરવામાં આવેલ અને વધુમાં આ કામગીરીમાં સહયોગ આપવા બદલ પાતળીયા ગામ ના સરપંચ , તલાટી , અને ગ્રામજનો નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો !!
અહેવાલ નીલેશ શ્રીમાળી બનાસકાંઠા
9974645761
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.