રાજકોટમાં પોલીસમેન પર ખૂની હુમલાના કેસમાં બે આરોપીને સાત-સાત વર્ષની સજા - At This Time

રાજકોટમાં પોલીસમેન પર ખૂની હુમલાના કેસમાં બે આરોપીને સાત-સાત વર્ષની સજા


રાજકોટના દાસી જીવણપરામાં વર્ષ 2013માં મામાના ઘેર આવેલી યુવતીની છેડતી કરનાર ચાર શખ્સોએ પોતાની ભાણેજને બચાવવા વચ્ચે પડેલા પોલીસમેન મામા ઉપર ચારેય શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. જે કેસ ચાલી જતા અધિક સેશન્સ જજ વી.કે.ભટ્ટે બે આરોપીને સાત વર્ષ સખત કેદની સજા અને રૂ.50 હજાર દંડનો હુકમ કર્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.