પૂજ્ય સંતો ના સાનિધ્ય માં ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર પૂજન
પૂજ્ય સંતો ના સાનિધ્ય માં ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર પૂજન
અમદાવાદ વિજયા દશમીના પરમ પાવન દિવસે લંબે નારાયણ આશ્રમ સનાથલ ખાતે મહંત શ્રી મહામંડલેશ્વર વિશ્વેશ્વરી ભારતી માતાજીના દિવ્ય સાનિધ્યમાં સાણંદ તાલુકાના સનાથલ કાણેટી વગેરે ગામના રાજપૂત સમાજના આગેવાનોએ વિધિવત શસ્ત્ર પૂજન કર્યું હતું જેમાં સરખેજ ભારતી આશ્રમના મહંત મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુએ ઉપસ્થિત રહી સર્વેને આશીર્વાદ પાઠવ્યા હતા
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.