દૈવી અનુષ્ઠાન ચેત્રી નવરાત્રી આજ થી પ્રારંભ
દૈવી અનુષ્ઠાન ચેત્રી નવરાત્રી આજ થી પ્રારંભ
અમદાવાદ ચૈત્ર નવરાત્રી ગાયત્રી ચાલીસાનું સમૂહ અનુષ્ઠાન વિશ્વ કલ્યાણાર્થે ગાયત્રી પરિવાર નારણપુરાની બહેનો દ્વરા ૩૦-૩-૨૦૨૫ ચૈત્ર સુદ-૧ રવિવાર થી તા.૬-૪-૨૦૨૫ ચૈત્ર સુદ-૯ રામ નવમી સુધી બપોર ૩-૦૦ થી ૫-૩૦ દરમ્યાન સમૂૂહમાં ગાયત્રી ચાલીસા પાઠ,ગાયત્રી મંત્રો,મહામૃત્યુંજ્ય મંત્રોના મંત્રોચ્ચાર,ભજન-સંગીત અને છેલ્લા દિવસે પૂર્ણાહુતિ ગાયત્રી યજ્ઞ દ્વારા થશે.સમૂહ ગાયત્રી ચાલીસા પાઠ અને ગાયત્રીયજ્ઞના કાર્યક્રમનું આયોજન સ્થળ કામિનીબહેન રાકેશભાઈ પટેલ,પહેલોવાસ,નારણપુરાગામમાં રાખવામાં આવેલ છે.સંપર્ક કામિનીબહેન રાકેશભાઈ પટેલ મોબાઇલ નંબર 9824675235
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
