સ્ટેટસ મોનિટરિંગ સેલ ની રેડ એક ઘર પર દરોડો કરતા મોટી પ્રમાણ માં દેશી ને ઈંગ્લીશ દારૂ કબજે કર્યો - At This Time

સ્ટેટસ મોનિટરિંગ સેલ ની રેડ એક ઘર પર દરોડો કરતા મોટી પ્રમાણ માં દેશી ને ઈંગ્લીશ દારૂ કબજે કર્યો


અમદાવાદ ના ચાંદખેડા માં સ્ટેટસ મોનિટરિંગ સેલ ની રેડ કરતા દેશી તેમજ ઈંગ્લીશ દારૂ પકડી પાડેલ રેડનું સ્થળ:-સવિતાનગર (છારા નગર) મારુતિનંદન હોટેલ ની બાજુ માં, ખુલી જગ્યા તથા ખુલી જગ્યા ની બાજુ માં અરોપી ના ઘરે, મોટેરા, અમદાવાદ શહેર

પોલીસ સ્ટેશન ચાંદખેડા પોલીસ સ્ટેશન અમદાવાદ શહેર
IMFL બોટલ્સ:-૧૧૪ કિંમત રૂ. ૧૨.૮૪૦/-
દેશી દારૂ:-૩૬.૬૦૦ લીટર કિંમત રૂ:-૬૦૦/-
મોબાઈલ:-૨ કિંમત રૂ:-૧૦.૦૦૦/-
રોકડ જપ્ત રૂ:-૧૭૫૪૦/-
કુલ મુદ્દામાલ રૂ:-૪૧.૨૧૨-
આરોપીને પો.સ્ટે.:૧ પોલીસ કસ્ટડી માંવા
(૧) મંગળસિંહ રાજુભાઈ રાઠોડ (છારા) રહે, સાબરમતી પોલીસ સ્ટેશન જ, ચિંતામણી સોસાયટી, રબારી વાસ ની બજુ માં, છારા નગર, અમદાવાદ શહેર
અન્ય રક આરોપી વોન્ટેડ:૧ (૨) જ્યોતિબેન મહેન્દ્રભાઈ ઉર્ફે માથુર રાઠોડ (છારા) રહે, સવિતા નગર (છારાનગર), રાધે રેસ્ટોરન્ટ-લીઝર હોટલ ની બાજુ માં, મારુતિનંદન હોટેલ ની બાજુ માં, મોટેરા, અમદાવાદ શહેર

રેડ કરાવનાર અધિકારી શ્રી.કે.ડી.જાદવ, પીએસઆઈ, એસ.એમ.સી ગાંધીનગર

રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.